મેથી ના રસાવાળા મૂઠિયાં (Methi Rasavala Muthia Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું,મેથી ના પાન,એક ચમચી લાલ મરચુ પાઉડર,હળદર નાખી પાણી થી લોટ બાંધવો.પછી તેના લાંબા મુઠીયા કરવા.
- 2
એક તપેલી માં તેલ મૂકી ગરમ થાય એટલે દોઢ ગ્લાસ પાણી ઉમેરવું.તેમાં દાણા, શીંગ,ગોળ,લીંબુ નો રસ,અને બધો મસાલો નાખી પાણી ઉકળવા દેવું.પછી તેમાં મુઠીયા નાખી ૧૦ થી૧૫ મિનીટ સુધી મીડિયમ તાપે થવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.પછી ગેસ બંધ કરવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16048838







ટિપ્પણીઓ