કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

#SVC
#SUMMER VEGETABLES RESIPY CHALLENGE

#SVC
#SUMMER VEGETABLES RESIPY CHALLENGE

વધુ વાંચો

દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

#SVC
#SUMMER VEGETABLES RESIPY CHALLENGE

#SVC
#SUMMER VEGETABLES RESIPY CHALLENGE

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ (૧/૨ કપ)ઘઉંનો લોટ
  • ૧ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ કપભાત (ઓપ્શનલ)
  • ૧ કપછીણેલી દૂધી
  • ૧/૨ કપરવો
  • ચપટીહિંગ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  • વઘાર માટે :
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ (૧/૨ ચમચી)રાઈ જીરું
  • ૨ ચમચીતલ
  • ૪-૫ લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધા ઈનગ્રી‌ડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો. તેના મુઠીયા વાળી ચાળણીમાં મૂકી ૧૫-૨૦ મીનીટ માટે સ્ટીમ કરી લો
    ચાળણીમાં થી કાઢી સહેજ ઠંડું થાય એટલે મુઠીયા ને કટ કરી લો.

    દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી તેમાં લીમડો મરચાં તલ અને હિંગ એડ કરી મુઠીયા ઉમેરો અને મિક્સ કરો.
    મુઠીયા ને સહેજ ક્રિસ્પી બનાવવા હોય તો ૩-૪ મીનીટ સુધી ફાસ્ટ ગેસ પર થવા દો. તૈયાર છે ગરમા-ગરમ સ્પાઈસી મુઠીયા..

    દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA
પર April 19, 2022 15:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાચા કેળા વટાણાં નાં સ્ટફ્ડ પરાઠા (Raw Banana Peas Stuffed Parathas) (Jain)
  2. ઢોકળા
  3. સુરતી કોલ્ડ કોકો વીથ આઈસ્ક્રીમ (Surti Cold Cocoa With Icecream R
  4. કચ્છી દાબેલી
  5. ચોખા ના લોટ ની વડીઓ
  1. દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
  2. કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા
  4. ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171104
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close