દાલ બાટી ચુરમુ (Dal Bati Churmu Recipe In Gujarati)

Manisha's Kitchen @cook_16844151
દાલ બાટી ચુરમુ (Dal Bati Churmu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો જાડો લોટ લઈ એમાં ઘી નું મુઠી પડતું મોણ નાખી લોટ બાંધવોત્યાર બાદ બાટી બનાવી અપ્પમ માં મૂકી સેકી લેવી
- 2
ત્યાબદ બધી દાળ મિક્સ કરી ધોઈ ને કુકર માં બાફી લેવી ત્યાર બાદ પેન માં તેલ લઈ તેમાં રાઈ લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ કાંદા બધું નાખી સટડવી પછી ટામેટું નાખી તેમાં મરચા પાઉડર, મીઠું, હળદર, ગરમ મસાલો બધું નાખી દાળ બનાવી
- 3
ચુરમુ બનાવામાટે ૨ બાટી ને મિક્ષી માં પીસી લેવી પછી પેન માં ઘી મૂકી તેમાં ચુરમુ કાજુ બદામ ખાંડ નો પાઉડર નાખી મિક્સ કરી સર્વ કરવું
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235692













ટિપ્પણીઓ