ગોળપાપડી

Nidhi Desai @ND20
ગોળપાપડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક ધાતુ ની પેણીમા અથવા નોનસ્ટિક મા ઘી લો, ગેસ ધીમો રાખવો, થોડુ ગરમ થાય એટલે લોટ ઉમેરો,તલ ઉમેરો લોટ બરાબર શેકો જયા સુધી એણો રંગ બદલાય અને ઘી પણ છુટૂ પડે પછી ગોળ ઉમેરવો બરાબર હલાવીને મિક્સ કરો બરાબર હલાવીને મિક્સ કરો ગાંગડા ન પડવા જોઈએ, બરાબર તૈયાર થયેલ લાગે એટલે દુધ ઉમેરવુ તરત જ બરાબર મિક્સ કરીને ગરમાગરમ જ એક થાળીમા તેલ ચોપડીને આ મિશ્રણ એમા પાથરવુ વાટકી કે ચમચા વડે ડબાવીને સમતલ કરો ચપ્પુ વડે કાપા પાડો,તૈયાર છે ગોળપાપડી
Similar Recipes
More Recipes
- દાળ ચોખા વગર ના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાં
- કોલસ્લો પોકેટ પરોઠા (Coleslaw Pocket Paratha Recipe In Gujarati)
- ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
- ફણગાવેલા મગના અપ્પમ (Sprouted Moong Appam recipe in Gujarati)
- મેંગો જાંબુ દાલગોના લસ્સી (Mango Jamun Dalgona Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16332913






ટિપ્પણીઓ (2)