પીઝા સ્લાઈડર

Nidhi Desai @ND20
પીઝા સ્લાઈડર
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમા બધા પેપરિકા, કાંદા, કોર્ન,કોથમીર લો, મીઠું ઉમેરો, પીઝા સીઝલીંગ, 1/2 ઓરીગાનો,ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરો, પાઉં ને વચ્ચે થી કાપીને બટર લગાવો,પીઝા સોસ લગાવો, મોઝરેલા ચીઝ પાઠરો, બધા વેજ પાઠરો, ચીઝ છીણી લો પછી માઇક્રોવેવ મા 900°c 1 મીનીટ મૂકો
- 2
ત્યારબાદ તવી ઉપર થોડુ બટર લગાવીને આ પીઝા બન્ને તરફથી શેકી લો,ત્યારબાદ ઉપરથી ટોમેટો કેચઅપ,ઓરીગાનો, ચીલી ફ્લેક્સ નો છંટકાવ કરીને ગરમા ગરમ પીરસો
- 3
તૈયાર છે,પીઝા સ્લાઇડર
ખાસ નોંધ:- તવી ઉપર બનાવવા માટે આ રીતે તૈયાર કર્યા બાદ તવી ઉપર ઢાંકણ ઢાંકી ને ચીઝ બરાબર પીગળે એરીતે બન્ને તરફથી શેકીને બનાવવુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16347976











ટિપ્પણીઓ