પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ની ભાજીને સમારીને ધોઈ લેવી.
- 2
ત્યારબાદ ભાજીને એક કડાઈમાં ચપટી મીઠું અને ચપટી ખાંડ કરીને પાંચ મિનિટ માટે બાફી લેવી
- 3
પનીરના નાના ટુકડા કરી તેલમાં થોડા તળી લેવા
- 4
બાફેલી ભાજી ને મિક્સરમાં ક્રશ કરી લેવી
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલનો વઘાર મૂકવો અને તેમાં મિક્સરમાં ક્રશ કરેલી ડુંગળીની ગ્રેવી ને એડ કરવી
- 6
ત્યારબાદ ડુંગળીમાં થોડું મીઠું એડ કરી પાંચ મિનિટ એને સાંતળી લેવી
- 7
ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં પાલકની ગ્રેવી એડ કરવી
- 8
ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ અને ગરમ મસાલો એડ કરવો
- 9
ત્યારબાદ તેમાં તળેલું પનીર એડ કરવું
- 10
બધું જ બરાબર મિક્સ કરી લેવું એટલે આપણી પાલક પનીર ની સબ્જી તૈયાર છે ઉપરથી ચીઝ છીણી દેવું અને નાના નાના પીસ કરીને મૂકવા
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ