મેથી નું અથાણું (Methi Athanu Recipe In Gujarati)

Kunjal Sompura @1201solitair
આ અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને સરળતાથી બની જાય છે.
મેથી નું અથાણું (Methi Athanu Recipe In Gujarati)
આ અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને સરળતાથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મેથીના દાણા લઈ અને તેને પાંચ થી છ કલાક પલાળી રાખી અને નિતારી અને એક કપડામાં બાંધી અને રાખી દેવા જેથી તે સ્પ્રાઉટ થઈ જશે
- 2
ત્યારબાદ ઉગાડેલા મેથી દાણા લઈ તેની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરૂ પાઉડર અને લીંબુનો રસ અથવા લીંબુના ટુકડા કરી અને મિક્સ કરી લેવું એટલે તહી તેમાં થોડું તેલ મિક્સ કરી લેવું એટલે તૈયાર છે તમારું મેથીદાણા નું અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379952







ટિપ્પણીઓ (4)