કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટી ગોળ પાપડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટી ગોળ પાપડી રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટી ગોળ પાપડી

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#RB17
આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે.

#RB17
આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે.

વધુ વાંચો

ચોકલેટી ગોળ પાપડી

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#RB17
આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે.

#RB17
આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  • ૧ કપઘઉં નો ઝીણો લોટ
  • ૧ કપઘઉં નો કરકરો લોટ
  • ૧/૨ કપગોળ
  • ૧/૨ કપઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરો. ગેસ નો તાપ.ધીમો રાખવો અને સતત હલાવતા રહો

    ચોકલેટી ગોળ પાપડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બદામી રંગ નું મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહેવું ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી ને હલાવતા રહેવું

    ચોકલેટી ગોળ પાપડી રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટી ગોળ પાપડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે મિશ્રણ પેન માંથી એકદમ છૂટું પડી જાય એટલે એક થાળીમાં ઢાળી દેવું... અને ટુકડા કરી દેવા.

    ચોકલેટી ગોળ પાપડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેં અહીંયા ઝીણા તેમજ કરકરા બંને લોટ નો ઉપયોગ કર્યો છે તમે.કોઈ પણ એ લોટ વાપરી શકો છો. એ ઉપરાંત ડ્રાયફ્રુટ, ટોપરા પાઉડર શીંગ નો ભૂકો બધું ઉમેરી શકાય. મારે ત્યાં લગભગ પ્લેઇન જ ગોળપાપડી ખવાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર July 29, 2022 19:07

ટિપ્પણીઓ (2)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
July 31, 2022 06:35
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
  2. કોર્ન કેપ્સીકમ પનીર પીઝા
  3. તુરીયા પાત્રા જૈન (Turiya Patra Jain Recipe In Gujarati)
  4. પીઝા બેઝ (Pizza Base Recipe In Gujarati)
  5. રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
  1. અંગુર રબડી
  2. સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
  3. હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
  4. એવાકાડો થીક શેક (Avocado Thick Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16403666
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close