કચ્છી રાજસ્થાની કઢી (Kutchi Rajasthani Kadhi Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
કચ્છી રાજસ્થાની કઢી #KRC
કચ્છમા અને રાજસ્થાનમાં આ કઢી છૂટ થી બનાવાય છે
કચ્છી રાજસ્થાની કઢી (Kutchi Rajasthani Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની કઢી #KRC
કચ્છમા અને રાજસ્થાનમાં આ કઢી છૂટ થી બનાવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમા ચણાનો લોટ લો એમાં મીઠું મરચું અને સહેજ હળદર તથા આખા ધાણા અને કાળા મરી ઉમેરો ચપટી સોડા અને તેલ ઉમેરો પછી જરૂર મુજબ સહેજ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો
એમાંથી નાના એવા ગટ્ટા તૈયાર કરીલો - 2
હવે એક વાસણમાં છાશ મા ચણા નો લોટ,તેલ અને ઘી ગરમ કરી તમાલપત્ર અને તજ ઉમેરો પછી જીરૂ તથા મેથી ઉમેરો એ તતડે એટલે છાશ અને ચણા ના લોટનું મિશ્રણ ઉમેરી દો બધા સુકામસાલા અને આદુમરચાની પેસ્ટ ઉમેરી ઉકળવા દો
- 3
2 ઉભરા આવી જાય પછી ઉકાળતી કઢીમાં ડબકા ઉમેરી દો અને ઉકળવા દો ડબકા 4 થી 5 મિનીટ મા ચઢી જશે પછી ઉપર આવી જશે એટલે ગેસ બંધ કરી ઉપરથી કોથમીર ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16428034





ટિપ્પણીઓ