ચીઝ પોકેટ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં મીઠું જીરું અને તેલ નાખી થોડો ઢીલો લોટ બાંધી 20 મિનિટ રેસ્ટ આપી ને તેમાંથી એક લુઓ લઈ ને વણી અને તેના ઉપર ચીઝ ખમણો
- 2
હવે તેને બંને બાજુ પોકેટ જેવું બંધ કરી લોટ પાથરી ફરી વણો
- 3
લોઢી માં તેલ મુકી બંને બાજુ સેકી લો. આ રીતે બીજું પરોઠું પણ બનાવી ને કેચઅપ સાથે સર્વ કરો.
- 4
બાળકો ને ભાવે એવી અલગ ડીશ છે. આમાં પનીર વેજીટેબલ વગેરે નાખી ને વેરીએશન પણ થઈ શકે છે.
Similar Recipes
More Recipes
- ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
- તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
- ત્રિરંગી ચોકલેટ (Trirangi Chocolate Recipe In Gujarati)
- ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
- પનીર મટકા બિરયાની (Paneer Matka Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434631











ટિપ્પણીઓ