રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે જીરું, અજમો અને હીંગ નાખીને વઘાર કરવો. ત્યારબાદ તેમાં મરચાં ક્રશ કરેલા, સમારેલા મૂળા અને મૂળાની ભાજી ને ઉમેરી ને મિક્સ કરો.
- 2
હવે તેમાં મીઠું અને હળદર પાઉડર ઉમેરીને મિક્સ કરીને 5 મિનિટ ઢાંકી ને કુક થવા દો, ત્યારબાદ તેમાં ચણા નો લોટ ઉમેરી ને મિક્સ કરી લો.
- 3
હવે તેમાં મરચું પાઉડર ઉમરઓ અને ફરીથી 5 - 7 મિનિટ કુક થવા દો. મૂળા ની ભાજી ના પાણી થી જ ચણા નો લોટ બફાઈ જશે, ત્યારબાદ ગેસ બંધ કરી લો. તૈયાર છે મૂળાની ભાજી ના સંભારો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16614688












ટિપ્પણીઓ (10)