Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642729

એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં દાણા ઉમેરી થોડીવાર માટે શેકી લો
દાણા બરોબર છે કઈ છે એટલે ગેસ બંધ કરી દો અને તેમાં સંચળ પાઉડર લાલ સૂકું મરચું અને મીઠું નાખી દો
પછી ટામેટું મરચું અને ધાણાભાજી નાખી મિક્સ કરી લો
આ દાણા તમે સાંજના નાસ્તામાં અથવા તો વ્રતમાં પણ ખાઈ શકો છો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ