તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈ મૂકવી હવે તેમાં તેલ અને બટર બંને નાખવું તેલ અને બટર બંને ગરમ થાય એ પછી તેમાં જીરું નાખવું હવે તેમાં લસણ આદુની પેસ્ટ નાખવી. આ પેસ્ટ છે કહે એ પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખવી. હવે આ બધી પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં ડુંગળી નાખવી.
- 2
હવે બધું સંતળાઈ જાય એવા તેમાં મસાલા કરવા. ઉપર બતાવ્યા મુજબ મસાલા કરવા. હવે મસાલા શેકાય પછી તેમાં સીમલા મરચા નાખવા. બધુ બરાબર મિક્સ કરો
- 3
હવે આ બધી પેસ્ટ માંથી તેલ છૂટું પડે એ પછી તેમાં ઓસાયેલા ભાત નાખવા. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવા. અને 10 નંગ કાજુના ટુકડા કરીને નાખવા.
- 4
- 5
બધુ બરાબર મિક્સ કરો અને પુલાવને ફરી બે મિનિટ જેટલું ચડવા દો.
- 6
હવે એક તવો લઈ તેમાં થોડુંક બટર નાખી તેમાં જીરું સંતળાઈ તૈયાર કરીને પુલાવ નાખી તવા ઉપર બે મિનિટ થવા દો. તો તૈયાર છે આપણો તવા પુલાવ.
- 7
Thank you 😊
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643592





















ટિપ્પણીઓ