ખજૂર ડ્રાયફ્રુટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)

PRIYANKA DUDANI @cook_37619626
ખજૂર ડ્રાયફ્રુટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ બદામ અને પિસ્તા ને ઘી માં ફ્રાય કરી લો
- 2
હવે બે ચમચી ઘી લઈ તેમાં સમારેલો દેશી ખજૂર ઉમેરી તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો બે મિનિટ સુધી તેને સાતડો પછી ગેસ બંધ કરી દો
- 3
હવે તેમાં ફ્રાય કરેલા કાજુ બદામ અને પીસ્તા ઉમેરી દો
- 4
પછી ઘી વાળો હાથ કરે તેમાંથી ગોળ બોલ્સ બનાવી લો પછી તેને એક ડબ્બામાં ભરી લો ખજૂર ડ્રાયફ્રુટ બોલ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643703




ટિપ્પણીઓ