#BW#ByeBye
મેથી ને કટ કરી ધોઈ લો.
હવે એક બાઉલ માં લોટ લઈ લોટમાં મોણ બધા મસાલા અને દહીં નાખો. કડક લોટ બાંધી લો
હવે એક કડાઇ માં તેલ ગરમ કરો અને ગરમ તેલ માં પૂરી ને કડક તળી લો.
તૈયાર છે મેથી ની પૂરી
હવે તએ લોટના લુઆ બનાવી લો અને પાતળી પૂરી વણી લો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)