આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ ને છોલી ને કટકા કરીને મિક્સર માં ક્રશ કરી લો
- 2
ક્રશ કરેલા આદુ ને થોડું સાત ડી લો
- 3
એક પેનમાં ઘી મૂકીને તેમાં લોટને શેકી લો
- 4
ગોળ ને પેન માં નાખીને ઢીલો કરી લો ત્યારબાદ તેમાં શેકેલો લોટ અને આદુની પેસ્ટ અને કાજુ, બદામ નો ભૂકો નાખીને મિક્સ કરી લો ત્યારબાદ ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો પસંદ શેપ આપો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703553








ટિપ્પણીઓ