કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર પાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર પાક રેસીપી મુખ્ય ફોટો

ખજૂર પાક

Nisha Shah
Nisha Shah @cook_21848652

ખજૂર પાક

Nisha Shah
Nisha Shah @cook_21848652
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
  • ૫૦૦ ગ્રામ ફોલેલું ખજૂર
  • ૨૫૦ ગ્રામ દૂધ
  • 3-4 ચમચીખાંડ
  • 2 કપમિક્સ ડ્રાય ફ્રુટ (કાજુ, બદામ, પીસ્તા,અખરોટ)
  • 2ચમચા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ખજૂર ને ઝીણું કરી સારી રીતે ધોઈ કોરું કરી લેવું.પછી એક જાડા તળિયાવાળા વાસણમાં થોડું ઘી લઈ બધા ફ્રાય ફ્રૂટ અલગ અલગ સાંતળી લેવા.

    ખજૂર પાક રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર પાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ખજૂર અને દૂધ નાખવું.સતત હલાવતા રહેવું.જેથી ચોંટે નહીં ખજૂર એકદમ સોફ્ટ થાય એટલે એને તાવેતાની મદદથી દબાવતા રહેવું વચ્ચે વચ્ચે થોડું થોડું ઘી નાખતા રહેવું. સાતરેલા ડ્રાયફ્રુટ માંથી થોડુંક ઝીણી કતરણ કરવી અને બીજું થોડુંક મોટું સુધારો.

  3. 3

    પછી તેમાં ખાંડ ઉમેરવી અને સાંતળેલા ડ્રાયફ્રુટ ના પીસ પણ નાખવા સતત હલાવતા રહેવું હલાવતા રહેવું તળિયે ચોટતુ બંધ થાય અને ગોળી વળેએવું થાય એટલે ગેસ બંધ કરી દેવો અને તેને ઠારી અને તેની ઉપર સાંતળીને ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવી રોલ પણ વાળી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર April 04, 2023 05:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર પાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અગમગીયુ નું પ્રિ મિક્સ
  2. રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી
  3. આલૂ ટીકી
  4. બટર સ્કોચ મિલ્ક સેઈક
  5. અગમગીયું
  1. કાચી કેરીનું શાક
  2. રવાના અપમ સાથે ટામેટાની અને લીલા નાળિયેરની ચટણી
  3. પનિયારમ
  4. દાડમ નો જ્યૂસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close