કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#Win
#week7

#Win
#week7

વધુ વાંચો

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#Win
#week7

#Win
#week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 4-5 નંગ ટામેટાં
  2. 1 નંગનાનુ ગાજર
  3. 1/2 નંગ બીટ
  4. 2,3 નંગ ડુંગળી
  5. 4,5કળી લસણ
  6. 1 નંગ લીલુ મરચું
  7. 1 ટુકડોઆદુનો
  8. 1 ટૂકડો તજ
  9. લવિંગ
  10. સુકુ મરચું
  11. તમાલપત્ર
  12. જીરું
  13. બટર અથવા તેલ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. ગોળ અથવા ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટાને ધોઈને કટકા કરી લેવા, બીટ, ગાજર અને ડુંગળીને સમારી લેવા, લસણ અને મરચા ને પણ સમારી લેવા

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં બટર અથવા તેલ મૂકીને તેમાં તજ,લવિંગ લીમડો, જીરૂ, સુકુ મરચું નો વઘાર કરવો ત્યારબાદ સમારેલા ટામેટાં ડુંગળી નાખવા બે ત્રણ સીટી વગાડી લેવી

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર ઠરે એટલે બ્લેન્ડર ફેરવીને તેને ગરણી થી ગાળી લેવું

    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક પેનમાં ઉકાળવા મૂકી તેમાં મીઠું, ગોળ અથવા ખાંડ ઉમેરી ઉકળવા દેવું પછી તેને સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Solanki
Rita Solanki @cook_25220241
પર January 07, 2023 09:46
Limbdi

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  2. ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
  3. ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
  4. બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
  5. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  1. ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
  2. સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
  3. કૂકર મા ગાજર નો હલવો
  4. ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735402
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close