કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#JWC1

#JWC1

વધુ વાંચો

કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#JWC1

#JWC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૧ વાટકીલીલું લસણ
  2. ૧ વાટકીઝીણી સુધારેલી કોથમીર
  3. ૧ વાટકીજીણી સુધારેલી મેથી
  4. ૪ ચમચીવરીયાળી
  5. ૧ ચમચીઅજમો
  6. સ્વાદ મુજબ મીઠું અને ખાંડ
  7. આદુ મરચાની પેસ્ટ
  8. તળવા માટે તેલ
  9. 1લીંબુનો રસ
  10. ૨ કપચણાનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ભાજી કોથમીર લીલા લસણને સારી રીતે ધોઈ ઝીણુ કટ કરો. ત્યારબાદ ત્રણેય વસ્તુઓને એક બાઉલમાં લો. મિક્સરમાં વરીયાળી નો ભૂકો કરવો.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આ ભાજીમાં બધો મસાલો, હાથેથી મસળેલો અજમો, મીઠું ખાંડ લીંબુનો રસ નાખી હાથેથી મિક્સ કરો.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ સમાય તેટલો નાખતા જાવ. મિક્સરમાં આદુ-મરચાની પેસ્ટ કરો અને ભાજીમાં નાખો.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચણાનો લોટ નાખી ભાજીમાં બધું મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી થોડું પતલુ બેટર કરો.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. હાથેથી નાના નાના ભજીયા પાડતા જાવ.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળો. ત્યારબાદ સર્વ કરો. તો રેડી છે શિયાળામાં બધાને ભાવે એવા કુંભણીયા ભજીયા.

    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર January 07, 2023 16:14

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 07, 2023 16:45
testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોબી ગાજર શલગમ અચાર (Gobi gajar shalgam achar recipe Gujarati)
  2. દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  3. બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
  4. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  5. લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
  1. લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
  2. કુંભણીયા ભજીયા કાઠિયાવાડી સ્ટાઇલ (Kumbhaniya Bhajiya Kathiyawadi Style Recipe In Gujarati)
  3. રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
  4. બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736493
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close