રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોયામાં ઘી લઈ તેમાં ગાજર ને ઉમેરી સાંતળી લેવા. 5 થી 7 મિનિટ હલાવવું. ત્યારબાદ 7 થી 8 મિનિટ ઢાંકી રાખવું. વચ્ચે હલાવતા રહેવું.
- 2
ગાજર પોચા થાય એટલે તેમાં કન્ડેસ્ન્ડ મિલ્ક ઉમેરી સતત હલાવતા રહેવું. હલવો ઘટ્ટ થાય એટલે એલચીનો ભૂકો, બદામ કાજુ ની કતરણ ઉમેરી મિક્સ કરવું. ગેસ બંધ કરી હલવા ને ઠંડો થાય એટલે બદામ અને કાજુ ની કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16738482










ટિપ્પણીઓ