કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#US
ગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે

#US
ગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#US
ગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે

#US
ગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઊંધિયું બનાવવા માટે
  • ૨-૩ નંગ બટાકા
  • ૨૦૦ ગ્રામ રતાળુ
  • ૩૦૦ ગ્રામ પાપડી
  • ૨૦૦ ગ્રામ શક્કરિયા
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • ૧ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂનમરચા ની પેસ્ટ
  • ૧ ચમચીધાણાજીરુ પાઉડર
  • ૩ ચમચીખાંડ
  • ૨-૩ ચમચી સફેદ તલ
  • ૩-૪ ચમચી તેલ
  • ૨-૩ ટી સ્પૂન શીંગદાણા નો ભૂકો
  • ૧/૨ કપકોથમીર સમારેલી
  • ૨-૩ ચમચી સમારેલું લીલું લસણ
  • પાણી જરૂર મુજબ
  • મુઠીયા બનાવવા માટે
  • ૨ કપસમારેલી મેથી
  • ૩/૪ કપ ઘઉં નો જાડો લોટ
  • ૩/૪ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપજુવાર નો લોટ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં પાપડી ને ધોઈ ને સમારી લેવી પછી બટાકા, શક્કરિયા ને રતાળુ ની છાલ ઉતારી સમારી લેવા હવે બટાકા, શક્કરિયા, રતાળુ ને તળી લેવા લાઇટ ગુલાબી કલર ના થાય એટલે ડીશ માં કાઢી લેવા

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા બનાવવા માટે એક ડીશ માં ઘઉં, જુવાર,બેસન નો લોટ લઇ તેમાં લાલ મરચું પાઉડર, લીલાં મરચાં ની પેસ્ટ હળદર પાઉડર, ખાંડ, મીઠું તેલ નાખી હાથ થી મસળી લેવું ત્યાર બાદ તેમાં બધા લોટ ઉમેરી મિક્સ કરી લેવું ને તેમાં થોડું થોડું પાણી ઉમેરી મિડીયમ કઠણ લોટ બાંધી લેવો

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ પર કઢાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં મુઠીયા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી ને કાઢી લેવા હવે ગેસ પર કુકર મુકી તેમાં તેલ મુકવું તેલ ગરમ થાય એટલે તેમાં પાપડી ઉમેરી ૧૦ મિનિટ ધીમા તાપે થવા દેવું પછી તેમાં બધા શાક ઉમેરી દેવા

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બધો મસાલો મિક્સ કરી ઉપર છાંટી ને બધું બરાબર હલાવી લેવું ને ૩ મિનિટ થવા દેવું હવે તેમાં મુઠીયા ઉમેરી દેવા ને જરુર મુજબ પાણી ઉમેરી કુકર બંધ કરી ૨ સીટી વગાડી ગેસ બંધ કરી દેવો ને કુકર ઠંડુ પડે એટલે ખોલી ને કોથમીર, લીલું લસણ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર January 15, 2023 16:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  3. વરાળીયા સ્ટાઇલ ઉંધિયું (Varaliya Style Undhiyu Recipe In Gujarati)
  4. ચણા ની દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  5. ચણા દાળ ભેળ જૈન (Chana Dal Bhel Jain Recipe In Gujarati)
  1. જામનગરી કાવો (Jamnagari Kava Recipe In Gujarati)
  2. સેવિયા ઉપમા
  3. ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati
  4. બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16745911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close