કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2લીટર દૂધ
  2. 1 tspલીંબુ ના ફૂલ
  3. 1 tspસોડા
  4. 2 ચમચીવિનેગર
  5. 50 ગ્રામબટર
  6. 1/4 કપદૂધ
  7. પીળો ફૂડ કલર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને ગરમ કરી તેમાં વિનેગર ઉમેરી દૂધ ફાડી અને જે રીતે પનીર બનાવીએ છીએ તે રીતે પનીર બનાવી લો. પનીર બની જાય એટલે તેમાંથી બધું વધારાનું પાણી નિતારી લ્યો. એકદમ ડ્રાય ન કરવું.

    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 ચમચી પાણીમાં લીંબુના ફૂલ અને સોડા ઉમેરી બરોબર મિક્સ કરો. હલાવશો એટલે ખૂબ ફીણ થશે હલાવતા રહેવું લગભગ 3 થી 4 મિનિટમાં પાણી એકદમ ક્લિયર થઈ જશે બધા ફીણ બેસી જશે ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી જરૂર મુજબ ફૂડ કલર ઉમેરવો એક થી બે ટીપા. (કલર ઓપશનલ છે)

    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિક્સર જારમાં બનાવેલું પનીર બટર દૂધ અને સોડા અને લીંબુના ફૂલ નું મિક્સચર ઉમેરવું અને તેને ક્રશ કરી સ્મુધ પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ડબલ બોઇલર મેથડથી મીડીયમ તાપે 15 મિનિટ કુક કરવું. આમ કરવાથી એક સ્મૂધ જાડી પેસ્ટ જેવું તૈયાર થશે.

    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પ્લાસ્ટિક ના કન્ટેનરમાં બટર પેપર મૂકી આ મિશ્રણ તેમાં ઉમેરી દેવું બટર પેપર ડબ્બાની બંને સાઈડથી બહાર રહે તે રીતે રાખવું જેથી અનમોલ્ડ કરવામાં પ્રોબ્લેમ ના આવે. ડબ્બામાં મિશ્રણ મૂક્યા બાદ ઉપરથી પ્લાસ્ટિકની કોથળી થી કવર કરવું. અને ફ્રીઝમાં છ થી સાત કલાક માટે સેટ થવા મૂકવું.

    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને ડબ્બામાંથી અનમોલ્ડ કરી કટ કરી લેવું જરૂરિયાત મુજબ ચીઝ નો ઉપયોગ કરી શકાય. આ ચીઝ એક વિક માટે ફ્રીઝમાં સારું રહે છે.

    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોમમેડ પ્રોસેસ ચીઝ (Homemade Processed Cheese Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર February 15, 2023 05:24
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 01, 2023 16:56
Wonderful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
  2. શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  3. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
  5. કોર્ન કટલેટ (Corn Cutlet Recipe In Gujarati)
  1. રોસ્ટેડ ફરાળી સાબુદાણા કટલેટ (Roasted Farali Sabudana Cutlet Recipe In Gujarati)
  2. પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
  3. કોર્ન મેથી આલુ ના કબાબ (Corn Methi Aloo Kebab Recipe In Gujarati)
  4. ખિચડી શીખ સ્ટીક કબાબ (Khichdi Sikh Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766545
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close