કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરીનું ગળ્યું અથાણું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરીનું ગળ્યું અથાણું રેસીપી મુખ્ય ફોટો

કેરીનું ગળ્યું અથાણું

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

કેરીનું ગળ્યું અથાણું

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩ નંગકાચી કેરી
  • ૫૦ ગ્રામ રાઈના કુરિયા
  • ૫૦ ગ્રામ ધાણાના કુરિયા
  • ૫૦ ગ્રામ મેથીનાં કુરિયા
  • ૧ વાટકીતેલ
  • મીઠું હળદર હિંગ
  • ૧ ચમચીવરિયાળી
  • ૧ વાટકીદળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી લો. તેને ધોઈ છાલ છોલી નાનાં કટકા કરો.

    કેરીનું ગળ્યું અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ કેરીનાં કટકા ને એક બાઉલમાં લઈ તેમાં મીઠું હળદર નાખી આખી રાત રાખો.

  3. 3

    હવે આ કેરીનાં કટકાને કાણાવાળી ચારણીમાં નીતારી એક બાઉલમાં કાઢી લો. તેમાં દળેલી ખાંડ નાખી હલાવો.

    કેરીનું ગળ્યું અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી રોજ હલાવતાં રહો.

    કેરીનું ગળ્યું અથાણું રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધાં કુરિયા ભેગાં કરી એક તપેલીમાં રાખો. તેમાં હિંગ નાખી.વરિયાળી પણ નાખો. એક તપેલીમાં તેલ ગરમ કરી કુરિયામા નાખો.

  6. 6

    આ મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં મીઠું મરચું હળદર નાખી મિક્સ કરો.

  7. 7

    હવે આ સંભારને કેરી વાળી તપેલીમાં નાખી મિક્સ કરો.

    કેરીનું ગળ્યું અથાણું રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેને કાંચની એરટાઈટ બરણીમાં ભરી લેવું. આ અથાણું થેપલા સાથે સારૂ લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર April 12, 2023 10:24

ટિપ્પણીઓ

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
April 19, 2023 07:51
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગળ્યું અથાણું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાબુદાણા બટાકા ના ફરાળી વડા(sabudana bteta na frali vda)
  2. પાણીપુરીની પૂરી (ઘઉંના લોટની)
  3. Khaman
  4. કડકડિયા મરચા ના ભજીયા(bhjiya)
  5. આલૂકરી
  1. Khaman
  2. બેકડ બીન્સ
  3. ફરાળી રોટલી
  4. શીષક:: માવા ગુલફી (Mawa kulfi)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16893121
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close