કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખાનો ખેરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખાનો ખેરો રેસીપી મુખ્ય ફોટો

ચોખાનો ખેરો

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

ચોખાનો ખેરો

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧મોટી તપેલી ચોખાનો લોટ
  • ૨ ચમચીજીરૂ
  • ૨ ચમચીતલ
  • લીલાં મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • અઢી તપેલી પાણી
  • ૧ ચમચીપાપડખારો
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટાં તપેલામાં પાણીને માપી ઉકળવા મૂકો. તેમાં તલ જીરું મીઠું પાપડ ખારો નાખો. હવે પાણી ઉકળે એટલે તેમાં લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી.

    ચોખાનો ખેરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણીને લગભગ દસ મિનિટ ઉકળવા દો. ત્યાં સુધી એક થાળીમાં ચોખાનાં લોટને ચારણીથી ચાળી લો.

    ચોખાનો ખેરો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી ઉકળી જાય પછી ગેસ ધીમો કરી તેમાં ધીમે ધીમે ચોખાનો લોટ ઉમેરતા જાવ. હવે એક વેલણથી એક સરખુ હલાવો. ગઠ્ઠા ન રહે તે ધ્યાન રાખવું પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. પછી ઉતારી લો.

  4. 4

    હવે આ ખીચાને એક થાળીમાં લો તેમાં તેલ નાખી સરખી રીતે મસળી લો.

  5. 5

    હવે એક સંચાને તેલથી ગ્રીસ કરી તેમાં ખીચુ ભરી એક પ્લાસ્ટિક પર સંચાથી સેવ પાડો. તેને બે દિવસ સુકવવા દો.

  6. 6

    હવે તેલ મા તળી લો.

    ચોખાનો ખેરો રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર April 17, 2023 06:53

ટિપ્પણીઓ (2)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
April 18, 2023 09:05
આભાર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોખાની ખેરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રુટ સલાડ
  2. પાપડ ડુંગળી નું શાક
  3. પંજાબી પરવળ નું શાક
  4. ગોળ પાપડી
  5. ટિંડોળા નું કોરું શાક
  1. ચોળી નું શાક
  2. ફ્રુટ સલાડ
  3. ચીકુ નો હલવો
  4. માવાગુલ્ફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16899582
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close