રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળને રાત્રે પલાળી સવારે તેને ક્રશ કરી લેવું પાંચ કલાક આથો આવવા દેવો તેમાં એક નંગ લીંબુ એડ કરું
- 2
બટાકા બાફી તેનો ડુંગળીનો રાઈ થી હિંગ મૂકી ડુંગળીનો વઘાર કરો તેમાં બાફેલા બટાકા એડ કરી ઉપર કોથમીર એડ કરવી ત્યારબાદ ઢોસા ની લોઢી માં ઢોસા ઉતારી તેમાં વચ્ચે બટેટાનો મસાલો ભરવો સંભાર અને દહીંની ચટણી સાથે સર્વ કરવું તૈયાર છે મસાલા ઢોસા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16909110








ટિપ્પણીઓ