રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલાં બટેટા ને છીણીથી છીણી લો.
- 2
હવે લીલાં મરચાં ને કાપીલો. કોથમીર ઝીણી સમારી લો.
- 3
હવે એક બાઉલમાં બધું મિક્સ કરો. તેમાં ચીઝને છીણી લો. તેમાં ચીલી ફ્લેક્સ મીઠું લીંબુ નો રસ કોથમીર નાખી હલાવો.
- 4
હવે તેમાં બ્રેડ નો ભુક્કો નાખી હલાવો, તેમાંથી નાના ગોળા વાળી લો.
- 5
હવે આ બોલ્સ ને ફરીથી બ્રેડ ના ભુકામા રગદોળી લો.
- 6
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બધાં બોલ્સ તળી લો.
- 7
આ ચીઝ આલુ બોલ્સ ને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16946441








ટિપ્પણીઓ