કુકુમ્બર પીનટ રાઇતા

Noopur Alok Vaishnav @Noopur_221082
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને વાલોવી લઇ તેમાં મીઠુ, ખાંડ, જીરા પાવડર, લીલું મરચું નાખી મિક્સ કરી લો. પછી તેમાં કાકડી નું છીણ ઉમેરો.
- 2
શીંગદાણા ને અધકચરા ખાંડી લઇ રાઇતા માં ઉમેરો. કોથમીર ફુદીના ના પાન ઉમેરીને મિક્સ કરો.
- 3
હવે એક તડકા પેન માં લેલ લઇ ગરમ થાય એટલે તરત સમારેલું લસણ નાખી સાંતળો. અને રાઇતા માં વઘાર રેડી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17022883











ટિપ્પણીઓ (2)