કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાપા દોહી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાપા દોહી રેસીપી મુખ્ય ફોટો

ભાપા દોહી

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

ભાપા દોહી

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ દહીં
  • ૧ કપકન્ડેસન્ડ મિલ્ક
  • પિસ્તા ની કતરણ
  • ઈલાયચી
  • પિંચ ગ્રીન કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ને ૩ કલાક માટે બાંધી પાણી કાઢવા માટે ફ્રીઝ માં મૂકી દેવા નું.

    ભાપા દોહી રેસીપી સ્ટેપ1ફોટો
    ભાપા દોહી રેસીપી સ્ટેપ1ફોટો
    ભાપા દોહી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ દહીં ના મસકા ને એક વાસણ માં કાઢી તેને ફેટી લઇ તેમા કંડેશન્ડ મિલ્ક. થોડો કલર નાખી બરાબર મિક્સ કરી તેમા ઇલાયચીપાઉડર, પિસ્તા ની કતરણ ઉમેરો.

    ભાપા દોહી રેસીપી સ્ટેપ2ફોટો
    ભાપા દોહી રેસીપી સ્ટેપ2ફોટો
    ભાપા દોહી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ માં ગરમ પાણી મૂકી તેમા ઢોકળા નું વાસણ લઇ તેમા દહીં નાખી તેને સિલ્વર ફોઈલ થી જ ઢાંકી દઈ ૨૫ મિનીટ માટે બાફવા દેવા નું.

    ભાપા દોહી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બહાર કાઢી થોડું ઠંડું થાય એટલે તેમા ગાર્નિશિંગ કરી ફ્રીઝ માં ઠંડું કરી સર્વ કરો.તૈયાર છે બેંગોલી ભાપા દોહી, મિસ્ટીદોહી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર August 18, 2023 07:04
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ દાળના ઢોસા
  2. લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
  1. ખમણ
  2. टेंडली की सब्जी
  3. મિક્સ દાળના ઢોસા
  4. લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/17043701
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close