માવા મુષક મોદક
યમ્મી
#GCF
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ લઈ તેમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરવું. દૂધ ગરમ થાય પછી તેમાં મિલ્ક પાવડર ઉમેરવો. મિલ્ક પાવડર ઉમેરી ને બધું મિક્સ કરવું. થોડી સ્પીડ થી હલાવવુ જેથી મિશ્રણ માં ગઠ્ઠા ના પડે. પછી મિશ્રણ ને સતત હલાવતા રહેવું. મિશ્રણ લચકા પડતું થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. મિશ્રણ વાસણ થી છૂટું ફરે ત્યાં સુધી તેને ચલાવતા રહેવું. મિશ્રણ વાસણ થી છૂટું પડી જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી ને ઠંડુ થવા દેવું. મિશ્રણ ઠંડુ થાય પછી તેને સહેજ મસળી લેવું.
- 2
જેથી એક દમ સરસ કોઈ ક્રેક વગર નું મિશ્રણ તૈયાર થઈ જાય.પછી તેમાં થી musak નો shape આપવો ને પછી તેને થોડી વાર માટે સેટ થવા માટે સાઇડ પર રાખવું.
થોડી વાર પછી આપેલ શેપ સેટ થઈ જાય એટલે તેના પર ફૂડ કલર ને પાણી ઉમેરી ને musak ના શે પ par લાગવો બધી સાઇડ. કલર થોડો સુંકાઈ જઈ પછી તેના પર સિલ્વર dust અને ગોલ્ડન du st લગાવવી. કલર સુકાઈ જાય પછી તેને સર્વ કરવા. તો તૈયાર છે બાપા માટે નું વાહન જે બધા ને પ્રસાદ આપીએ જેથી બધા ના કસ્ટ દુર કરે તો ચાલો બધા ને પ્રસાદ આપીએ a musak modak.
Made this recipe? Share a Cooksnap!
Let Sapna Kotak Thakkar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (4)