રવો અને ચણાના લોટના હાંડવો ઇન્સ્ટન્ટ

Meenxi Mandaliya @meenxi
રવો અને ચણાના લોટના હાંડવો ઇન્સ્ટન્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી કોથમીર આદુ મરચાની પેસ્ટ બટેટાનું ખમણ અને ગાજરનો ખમણ એડ કરી
- 2
તેમાં રવો અને ચણાનો લોટ એડ કરી પાણીથી લોટ બાંધી લેવો હળદર મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એક ચમચી એડ કરી એક કઢાઈમાં તેલ ગરમ મૂકવું તેમાં રાઈ જીરું તલ એક ચમચી એડ કરી એક ચમચો બેટર એડ કરી તૈયાર છે ધીમા ગેસે ચડવા દેવો હાંડવો ફેલાવી દેવું અને ઢાંકી દેવું તૈયાર છે હાંડવો સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22445653









ટિપ્પણીઓ