વ્હિટ સ્ટીક (ના સ્તો)

Jayshreeben Galoriya @cook_20544089
વ્હિટ સ્ટીક (ના સ્તો)
રાંધવાની સૂચનાઓ
- 1
ધ ઉ નોલૉટ મા ધીનુ મોણ નિમક મરીપાવડર નાખી પરોઠા જેવો લોટ બાંધવો પાચ મિનિટ ઢાકીને રાખવો,સાટો બનાવવો એક ચમચી ધી તેમા એક ચમચી લોટ નાખી પાતરી સ્લરી જેવી પેસ્ટ બનાવવી ને રાખવી તેલ ગરમ મુકવુ મનમુજબ પુરી વણી તેની ઉપર સાટો લગાવી કિનારીછોડી ચાકુથી લાઈન કટકરવી બંને બાજુ કિનારી નહી તુટી જોયે પછી રોલ નોવીટો વારી બંને કિનારા હાથ મા લઈ ધુમાવવી પછી ગરમ તેલ મા ધીમા તાપે બદામી તરવી તૈયાર આને સિલિન્ડર પુરી પણ કહેછે
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24935606









ટિપ્પણીઓ