રાંધવાની સૂચનાઓ
- 1
સીગને સાબુદાણા ધીમા તાપે સેકીલેવા ઠંડા કરી મિકસર નીજાર પાવડર બનાવવો ને ચારણી થી ચારીલેવો તેમા રાજગરાનોલોટ, મરચાનીએકબાફેલુબટેટુ કટકી,ધાણાભાજી,લીમડીનાપાન ઝીણા સુધારીને મરીપાવડર, ધી, સિધાલુણ નાખી મિકસકરી જરૂરમુજબ પાણી નાખી ભાખરીનો લોટ બાધી દસ મિનિટ ઢાકી નેરાખવો પછી મસરી મનમુજબ ભાખરીવણી બંને બાજુ સેકીલેવી તૈયાર
- 2
- 3
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24939600














ટિપ્પણીઓ