સુરણ ની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સુરણ ને છીણી લો ને મુકો
- 2
૧-૨ ચમચા ગરમ તેલ માં જીરું ને લીમડો ઉમેરો. પછી તેમાં અધકચરી વાટેલી સિંગ ઉમેરો
- 3
હવે તેમાં છીણેલું સુરણ ઉમેરી ને ઢાંકણું ઢાંકી ને ધીમા તાપે ૫ મિનિટ માટે રાંધી લો. ચઢી ગયું છે છીણેલું સુરણ
- 4
પછી તેમાં આખું મીઠું ને સ્વાદાનુસાર વાટેલા આદુ મરચા ઉમેરો.
- 5
તૈયાર છે સુરણ ની ખીચડી. કાકડી ના રાઈતા જોડે મેં આ ખીચડી પીરસી છે. તમે સદા ધી જોડે પણ પીરાઈ શકો છો.
- 6
ખીચડી સાથે બીજી વાનગી સીંગદાણા ના લડવા પીરસુ છું. આ વૈકલ્પિક છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156268




ટિપ્પણીઓ