સૂકા મેવા ની માવા કેક

Avani Desai @cook_13552487
#Festive#post1#christmas ગોઆ ને પરંપરાગત ક્રિસમસ ની મીઠાઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
માખણ ને ખાંડ ને એક મોટા વાસણ માં ફીણી લો.
- 2
તેમાં મેનો, દૂધ ને માવો ઉમેરી ને ભેળવો.
- 3
પછી તેમાં સૂકા મેવા, તૂટી ફ્રૂટી (થોડી સજવા માટે) ને એસેન્સ ઉમેરી ને બરાબર હલાવી લો.
- 4
હવે તેમાં બેકિંગ પાવડર ને સોડા ઉમેરી ને ભેળવી લો. કેક ના વાડકા માં આ ખીરા ને રેડો. ઉપર થી સૂકા મેવા ને તૂટી ફ્રૂટી ભભરાવો.
- 5
પહેલા થી ગરમ કરેલા ઓવન માં ૨૫-૩૦ મિનિટ માટે ૨૩૦ ના તાપમાને અથવા કેક થઇ જાય તેમ બેક કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156286



ટિપ્પણીઓ