રાંધવાની સૂચનાઓ
- 1
૮૦% બાફેલા શાક (બટાકા, ગાજર, ફણસી, વટાણા)
- 2
એક પેન માં માખણ ગરમ કરી તેમાં જીરું ઉમેરો. પછી તેમાં કાંદા ને લસણ સાંતળી લો.પછી તેમાં ટમેટા ઉમેરી ને નરમ પડે તેવું સાંતળી લેવું. પછી ભોલર મરચા ઉમેરી ને નરમ પડે તેવા સાંતળી લો.હવે બધા શાક ઉમેરી ને મીઠું ને મસાલો પણ ઉમેરો. થોડું સાંતળી ને તેમાં વધેલા ભાત ઉમેરો. કાજુ, કિસમિસ ને લીંબુ નો રસ ઉમેરી ને બરાબર હલાવી લેવું. ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156288




ટિપ્પણીઓ