નાયલોન પૌંઆ નો ચેવડો

Heena Baxani Rakhwani @cook_10030564
નાયલોન પૌંઆ નો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
દાળિયા ને કોરા શેકી લો
- 2
પૌંઆ ને પણ કોરા ૮-૧૦ મિનિટ માટે શેકી લો
- 3
કાઢી ને તેમાં મીઠું ને હળદર ભેળવો
- 4
તેલ ગરમ મુકો. તેમાં લીમડો, સૂકા લીલા મરચા ને દાળિયા ઉમવારી ને મધ્યમ તાપે સાંતળી લો.
- 5
તેમાં પૌંઆ ને સિંગ ઉમેરી ને હલાવી.લો. ગેસ બંધ કરો
- 6
છેલ્લે બૂરું ખાંડ ઉમેરી ને હલાવી લો
- 7
ડાયટ ચેવડો તૈયાર છે
- 8
જોઈએ તો તમે એમાં કાજુ ને કિસમિસ તળી ને ઉમેરી શકો છો
- 9
ચા સાથે નો નાસ્તો તૈયાર
- 10
માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156318



ટિપ્પણીઓ