રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેથી પાંદડા યોગ્ય રીતે ધોવા.
- 2
એક બાઉલમાં લોટ, મેથી પાંદડા, દહીં, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, અજમો, તેલ ઉમેરો.
- 3
ઢોક્લા ઉત્પાદક માં ઢોક્લા પ્લેટમાં થોડું તેલ મૂકો, તેમાં લોટ માં થી રોલ બનાવી તેમા મૂકી ગેસ ચાલુ કરવો.15-20 મિનિટ માટે ગેસ ઉપર રાખવું.
- 4
15 થી 20 મિનિટ પછી ખોલી ને જોઈ લેવું કે મુઠીયા ચઢી ગયા. જો ચઢી ગયા હોય તો તેને ખોલી નાના ટુકડાઓમાં કાપી લો.
- 5
તડકા માટે એક પેન લો. તેલ મુકી તેમાં રાઇ,હીંગ અને તલ નો વગાર કરવો.
- 6
મુથિયા ના ટુકડાઓ સારી રીતે ભેળવી દો અને મેથી મુથિયાની સેવ માટે તૈયાર છે.
- 7
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156629






ટિપ્પણીઓ