કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી મુખ્ય ફોટો

ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી

Kiran Chhatbar
Kiran Chhatbar @cook_14339584

ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી

Kiran Chhatbar
Kiran Chhatbar @cook_14339584
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ગટ્ટા માટે ૧કપ બેસન
  2. ૧ચમચી અજમો
  3. ૧/૨ચમચી હળદર,મરચું, મીઠું
  4. થોડુંક ઘી, ચપટી સોડા
  5. ખીચડી માટે ૧કપ બાસમતી ચોખા
  6. ૧ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. ૨-૩ લવિંગ, ૨ તજ, ૧ તજ પત્તા, ૨ એલચી
  8. ૧ચમચી જીરૂ, ૧/૨ ચમચી લાલ મરચુ, હળદર, ધાણા પાઉડર,કાજુ, દ્રાક્ષ
  9. ૧ ચમચો ઘી, સ્વાદ પ્રમાણે મીઠું કાજુ દ્રાક્ષ ૮-૧૦
  10. કઢી માટે ૩-૪ કપ છાશ
  11. ૨ચમચી બેસન
  12. ૧/૨ ચમચી હળદર, લાલ મરચું,આદુ મરચાં પેસ્ટ
  13. ૧ચમચી ઘી
  14. ૧/૨ચમચી રાઈ,જીરા,મેથી
  15. ૧ચમચી હિંગ, ૭-૮ લીમડા ના પાન
  16. સ્વાદ પ્રમાણે મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગટ્ટા બનાવવા માટે એક વાસણ લઈ તેમાં બેસન,અને બધા મસાલા મિક્સ હાર્ડ લોટ બાંધી દો.પછી એક પેન લઈને પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ગટ્ટા ના લાંબા રોલ વાળી પાણી માં ૨૦ મિનિટ ઉકળવા. પછી એક જારી માં નિતારી લો.

    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી રોલ ના નાના પીસ કરી લો. ચોખા ને ધોઇ ને ૧/૨ કલાક પલાળી રાખો.

    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ઊંડું પેન લઈને તેમાં ઘી ગરમ મૂકી તેમાં જીરું, લવિંગ,તજ, તજપત્તા, એલચી,હિંગ નાખી થોડી વાર હલાવો. પછી તેમાં કાજુ દ્રાક્ષ નાંખો ૧કપ પાણી ઉમેરીને બરાબર હલાવો પાણી ઉકળે એટલે તેમાં હળદર, લાલ મરચું મીઠું, આદુ મરચાની પેસ્ટ, સુધારેલ બટેટા ચોખાગટ્ટા નાખી મિક્સ કરો પછી પેન ને કવર કરી ૨૦ મિનિટ સુધી થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ ગટ્ટા ની ખીચડી.

    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ3ફોટો
    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કઢી બનાવવા માટે એક વાસણ માં ઘી મૂકી તેમાં જીરું અને હિંગ આદુ મરચાં પેસ્ટ નાખો પછી તેમાં હળદર, લાલ મરચુ અને થોડું પાણી મિક્સ કરી થોડી વાર રાખો. પછી તેમાં છાસ અને બેસન મિક્સ કરી અંદર રેડો.સ્વાદ પ્રમાણે મીઠું નાખો પછી ૫ મિનિટ ઉકળવા મૂકો.

    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૫મિનિટ પછી ઉપર થી વધાર કરવા માટે એક વાસણ માં ઘી મૂકી ગરમ કરી તેમાં સુખા લાલ મરચા, રાઈ,હિંગ નાખી કઢી ઉપર રેડો. કોથમરી છાંટી ગેસ બંધ કરો તૈયાર છે મારવાડી કઢી.

    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ5ફોટો
    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વ કરવા માટે એક પ્લેટ લઈ તેમાં ગટ્ટા ની ખીચડી, વાટકા માં કાઢી અને કાકડી ટમેટાના સલાડ સાથે પીરસો.

    ગટ્ટે કી ખીચડી અને મારવાડી સ્ટાઈલ કઢી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Chhatbar
Kiran Chhatbar @cook_14339584
પર February 23, 2019 14:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન ફ્લેવર પેના કોટા
  2. સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
  3. અમુલ ચીઝ.. ઘરે બનાવો
  4. ગાજર હલવો
  5. કચેરિયુ
  1. સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
  2. ચૉકો ઈડલી કેક
  3. ગાજર હલવો
  4. સેવ ખમણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/7356542
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close