ઠંડી રોટલીના ભજીયાં

ઠંડી રોટલી માંથી સ્વાદિષ્ટ ભજીયાં બનાવી શકાય છે ,ને ઓછા
સમયમાં બનાવી મહેમાનો ને નાસ્તા તરીકે ચ્હા સાથે ગરમા ગરમ આપી શકાય છે , ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે ગરમ રોટલી નો ઉપયોગ કરવો નહીં , કેમ કે ખીરૂ ચોટશે નહીં ને ખીરામાં બોલ્યા પછી વચ્ચે થી જ રોટલી ને પકડવી નહીં તો તૂટી જશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઠંડી રોટલીના ચિત્ર મુજબ ટુકડા કરો. ડુંગળી, કેપ્સિકમ, લીલાં મરચાં, આદું, લીલું લસણ વગેરે ને વાટી લેવું.પેસ્ટ ના કરવી થોડું ક્રિસ્પી રાખવુંપછી એક વાસણમાં એક કપ ચણાનો લોટ લઈ તેમાં બે ચમચી ચોખનો લોટ ઉમેરી તેમાં જરૂર મુજબ મીઠું, અજમો અને ગરમ તેલ ત્રણ ચમચી નાખીને ખીરું બનાવી લેવું (ખીરું જાડું રાખવું) પછી તેમાં વાટેલી બધી સામગ્રી નાંખવી.મસાલો તમારા સ્વાદ પ્રમાણે કરવો
- 2
લોટનાં ખીરામાં બધું બરાબર મીક્સ કરીને પછી તેમાં રોટલીનો ટુકડો બોળીને હાથથી બન્ને બાજુ બરોબર ખીરું ચોપડવું પછી ગરમ કરેલા તેલમાં તળી લો. ઘીમાં તાપે તળવું અને પડ કડક થવા દેવું, ઉપરથી લીલી અને ગળી ચટણી સાથે સર્વ કરો.
- 3
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)