ચીઝી પરાઠા

Purvi Patel @cook_9207807
જો પરોઠામાં ચીઝ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ કંઈક અલગ થઈ જાય છે. અને બાળકોને ચીઝ ખાસ ભાવતું હોય છે તો તે પણ પરોઠા રાજીખુશી ખાઈ લેશે.
ચીઝી પરાઠા
જો પરોઠામાં ચીઝ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ કંઈક અલગ થઈ જાય છે. અને બાળકોને ચીઝ ખાસ ભાવતું હોય છે તો તે પણ પરોઠા રાજીખુશી ખાઈ લેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ, મીઠું, ઘી/તેલ નાખીને સારી રીતે મિક્સ કરો.થોડુ-થોડુ પાણી મિક્સ કરીને મુલાયમ લોટ બાંધી લો અને તેના પર થોડું તેલ નાખીને ભીના કપડાથી ઢાંકી લો.
- 2
હવે લોટની લોઈ લઈને તેને હથેળીથી જ ફેલાવો. તેમાં વચ્ચે ચીઝ મુકીને ગોળ લોઈ તૈયાર કરો.હવે ધીરે-ધીરે પરોઠો વણી લો. તમે ઈચ્છો તો બે રોટલી વણીને તેની વચ્ચે મિશ્રણ નાખીને કોર્નર બંધ કરીને પેક કરી શકો છો.
મીડિયમ ફ્લેમ પર તવો ગરમ કરો અને પરોઠા મુકીને બન્ને બાજુથી શેકો. થોડું તેલ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7554835



ટિપ્પણીઓ