કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સત્તુ કે પરાઠે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સત્તુ કે પરાઠે રેસીપી મુખ્ય ફોટો

સત્તુ કે પરાઠે

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

આ એક બિહારી નાશતા ની ડિશ છે જેમાં શેકેલી ચના દાળ નું પૂરણ હોય છે.

આ એક બિહારી નાશતા ની ડિશ છે જેમાં શેકેલી ચના દાળ નું પૂરણ હોય છે.

વધુ વાંચો

સત્તુ કે પરાઠે

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286

આ એક બિહારી નાશતા ની ડિશ છે જેમાં શેકેલી ચના દાળ નું પૂરણ હોય છે.

આ એક બિહારી નાશતા ની ડિશ છે જેમાં શેકેલી ચના દાળ નું પૂરણ હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપ સત્તુ
  3. ૧ ડુંગળી
  4. ૩ કળી લસણ
  5. ૧ લીલું મરચું
  6. ૨ નાની ચમચી સરસવ નું તેલ
  7. ૧ ચપટી અજમો
  8. ૧ ચપટી કલોનજી
  9. ૧/૨ ઇંચ આદુ
  10. ૧ નાની ચમચી મીઠું
  11. ૨ ચમચી અથાણાં નો મસાલો
  12. ૧ ચમચી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક વાસણ માં લોટ,મીઠું અને બે ચમચી તેલ ઉમેરીને પરોઠા નો લોટ બાંધો.

  2. 2

    પૂરણ માટે સત્તતું,ડુંગળી,લસણ,આદુ,મરચા, અજમો,કલોનજી,અથાણાં નો મસાલો,સરસવ નું તેલ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.

    સત્તુ કે પરાઠે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ નો એક લુઓ લઈને પુરી જેટલું વણો. ઉપર બે ચમચી પૂરણ ભરો અને બધું બાજુ થી બંદ કરી દો.

    સત્તુ કે પરાઠે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડો સૂકો લોટ ભભરવિને પાછું હળવે હાથે પરોઠું વણો.

  5. 5

    હવે તવા પર તેલ અથવા ઘી મૂકી બંને બાજુ પરોઠું સેકી લો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr.Kamal Thakkar
Dr.Kamal Thakkar @cook_9633286
પર March 11, 2019 17:42

Top Search in

  1. 7th for સત્તુ

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
March 13, 2019 08:57
delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મખાના રાઇતું
  2. દાળભાત ફયુઝન પરાઠા
  3. આચારી પરાઠા
  4. બ્રેડ ની બાસ્કેટ  પનીર ના પુરણ સાથે
  5. ટોમેટો વેજ પનીર પરાઠા
  1. રોયલ ડ્રાય ફ્રુટ પરાઠા
  2. પરાઠા સેન્ડવિચ
  3. લીફાફા વેજ પરાઠા
  4. છોલે પનીર બિરયાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/7560285
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close