કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચંદન ચકોરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચંદન ચકોરી રેસીપી મુખ્ય ફોટો

ચંદન ચકોરી

Purvi Patel
Purvi Patel @cook_9207807

ચંદન ચકોરી

Purvi Patel
Purvi Patel @cook_9207807
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ
  • રોટલી ૫ થી ૬ નાના કટકા
  • છાસ ૩થી ૪ગ્લાસ
  • ૧/૨ ચમચી રાય
  • ૧/૨ ચમચી જીરુ
  • ૧/૨ ચમચી હીંગ
  • ૨ સૂકા મરચા
  • ૫ થી ૬ પાન મીઠો લીમડો
  • ૧ ચમચી હળદર
  • ૨ ૧/૨ ચમચી લાલ મરચું
  • ૨ લીલા મરચા ની નાની સમારેલી કટકી
  • ૩ ચમચી ગોળ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદઅનુસાર
  • ૬ કળી લસણ ની નાની સમારેલી કટકી
  • ૪ ચમચી તેલ
  • સજાવટ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પેલા કડાઇ મા તેલ ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં સૂકા મરચા, રાઇ, જીરુ,લીમડો અને હીંગ ઉમેરી હલાવવું.

  2. 2

    પછી લસણ નાંખી સાંતળવું ત્યારબાદ મરચા ની કટકી, નાંખી ૧ મીનીટ ચડવા દેવું. પછી તેમાં છાસ નાખવી ત્યાર બાદ હળદર, મીઠું અને ગોળ નાંખી હલાવવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં વધેલી રોટલી ના કટકા ઉમેરી ને ચડવા દેવું. પછી તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાંખી હલાવવું. બરાબર ચડી જાય પછી કોથમીર થી સજાવી ને ગરમા ગરમ પરોસવુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Patel
Purvi Patel @cook_9207807
પર March 16, 2019 16:38

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
March 30, 2019 09:00
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચંદન ચકોરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સ્ટ્રોબેરી ફાલુદા દહીંવડા
  2. સફેદ ઢોકળા
  3. ટ્રુટી- ફ્રુટ્ટી ડ્રાયફ્રુટ શ્રીખંડ
  4. ચીઝ સ્ટ્રોબેરી ટાર્ટસ
  5. હરિયાળી બ્રોકચોળી કબાબ
  1. સમોસા દહીં ચાટ
  2. ચોખા મેથી પેનકેક સેન્ડવિચ
  3. પંજાબી કઢી
  4. પ।પડ પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/7596678
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close