કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લૌકી ફુદીનો કબાબ ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લૌકી ફુદીનો કબાબ ચાટ રેસીપી મુખ્ય ફોટો

લૌકી ફુદીનો કબાબ ચાટ

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

આ મારી બનાવેલી ઈનોવેટીવ ચાટ છે,બાળકોને હૈલ્ધી વસ્તુ ઓ નથી ભાવતી એટલે મે ચાટ ના રુપ માં પીરસી છે, એટલે તો બાળકો ના નહીં પાડે.

આ મારી બનાવેલી ઈનોવેટીવ ચાટ છે,બાળકોને હૈલ્ધી વસ્તુ ઓ નથી ભાવતી એટલે મે ચાટ ના રુપ માં પીરસી છે, એટલે તો બાળકો ના નહીં પાડે.

વધુ વાંચો

લૌકી ફુદીનો કબાબ ચાટ

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

આ મારી બનાવેલી ઈનોવેટીવ ચાટ છે,બાળકોને હૈલ્ધી વસ્તુ ઓ નથી ભાવતી એટલે મે ચાટ ના રુપ માં પીરસી છે, એટલે તો બાળકો ના નહીં પાડે.

આ મારી બનાવેલી ઈનોવેટીવ ચાટ છે,બાળકોને હૈલ્ધી વસ્તુ ઓ નથી ભાવતી એટલે મે ચાટ ના રુપ માં પીરસી છે, એટલે તો બાળકો ના નહીં પાડે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મીનીટ
2 વ્યક્તિ
  1. ૨ કપદૂધી ખમણેલી
  2. ૪ ચમચી ફુદીનો સમારેલો
  3. ૧ચમચીમરચુ પાઉડર
  4. ૧ ચમચી ધનીયા પાઉડર
  5. તેલ જરૂર મુજબ
  6. ૧/૨ ચમચી ગરમ મસાલો
  7. ૨ ચમચી ચણાનો લોટ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. પીરસવામાટે
  10. ૧ કપબારીક સેવ
  11. ૧કપમિકસ ચવાણુ
  12. ૧ કાપેલૂટમેટુ
  13. ૧/૨ કપ ડુંગળી જીણી સમારેલી
  14. ૨ ચમચી કાચી કેરી સમારેલી
  15. ૧/૨ કપ આમલી ની ચટણી
  16. લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં દુધી ને ખમણી લો,ફુદીનો કાપી લો,ચણાનો લોટ,મીઠુ,મરચું, ગરમ મસાલો, ઘાણાજીરુ, હળદર, લો

    લૌકી ફુદીનો કબાબ ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધી માં થી પાણી નીચોવી લો,બધો મસાલો નાખી ગોળા વાળી લો

    લૌકી ફુદીનો કબાબ ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કબાબ જેવો આકાર આપી, તવા પર તેલ લગાવી બન્ને બાજુ શેકી લો

  4. 4

    પ્લેટ માં કબાબ મૂકીને બારીક સેવ,ચેવડો, ડુંગળી, ટમેટાં, કેરી ના કટકા, લીલી ચટણી, આમલી ની ચટણી,લસણની ચટણી નાખી પીરસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144
પર April 01, 2019 17:28

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
April 03, 2019 10:24
બહુ જ સરસ રેસીપી છે
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આલૂ પરાઠા
  2. સાબુદાણા કટોરી ચાટ
  3. રાજ કચોરી
  4. ઘેવર રગડા ચાટ
  5. પનીર ચાટ
  1. કલર  ફૂલ બેન્ગલ્સ
  2. સુખડી
  3. સાબુદાણા કટોરી ચાટ
  4. કેલ ગારલિક પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7855874
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close