રાંધવાની સૂચનાઓ
- 1
૧. સો પ્રથમ ૨૫૦ મેંદો લઈ ચારી લેવો.
૨. ત્યાર બાદ તેમાં બે ચમચી જેટલું તેલ નાખવું, મરી પાવડર, અજમો અને મીઠુ નાખી ને લોટ ભેગો કરી લેવો. - 2
૩. અને પછી તેમાં થોડું થોડું પાણી નાખી ને કડક લોટ બાંધવો. અને ૧૦ મિનીટ માટે ઢાકી ને મૂકી દેવો
- 3
૪.૧૦ મિનિટ પછી તેમાં થી મીડિયમ સાઇઝ ના ગુલ્લા બનાવવા
૫. હવે તેને પાટલી પર અંથવા તો રોલિંગ બોર્ડ પર ચોરસ વણી લેવું.૬. ત્યાર બાદ તેના પર ઘી લગાડવું અને કોરો મેદો છાંટવો અને બને બાજુ થી વચ્ચે સુધી (ફોટા માં બતાવ્યાં પ્રમાણે)વાળી લેવું અને ફરી ૬ નંબર ની પ્રોસેસ કરવી. - 4
૭. હવે તેને ફરી એક વખત વણી ત્રણ ફોલ્ડ થાય તે રીતે વાળી લેવું
૮. હવે તેને ચપ્પા ની મદદ થી લાંબી લાંબી સ્ટિક કાપી લેવી.
આ રીતે બધા ગુલ્લાં ની સ્ટીક બનાવી લેવી. - 5
- 6
૯. હવે આ બધી સ્તિક ને મેડિયમ તાપે તેલમાં તળી લેવાં સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9353872






















ટિપ્પણીઓ