રાંધવાની સૂચનાઓ
- 1
એક પાણીથી ફણગાવેલા મઠ ધોઈ પછી કૂકરમાં બે સીટી પાડીને બાફી લો એક પેનમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરું સમારેલી ડુંગળી અદરક લસણની પેસ્ટ ત્રણથી ચાર મિનિટ સાંતળી લેવું પછી તેમાં બધા મસાલા નાખી બાફેલા મઠ નાખી જરૂર મુજબ પાણી નાખીને આઠથી દસ મિનિટ ઉકાળવું પછી એક પ્લેટમાં કાઢી ઉપરથી મિક્સર ફરસાણ સમારેલા કાંદા કોથમીર લીંબુ પાવ સાથે ગરમ ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9648601







ટિપ્પણીઓ