નારિયેળ કરી પાસ્તા/ કોકોનટ કરી પાસ્તા :

Krishna Nagar @cook_17451103
#નોનઇનડિયન #ઇટલિયનડીશ ઇનસટન અને હેલ્ધી પાસ્તા રેસિપિ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં 3-4 કપ પાણી લો તેમાં મીઠું અને ઓઇલ નાખી તેને ગરમ કરો અને તેમાં પાસ્તા નાખી પાસ્તા બોઇલ કરો.
• એક પેનમાં ઓલીવ ઓઇલ ગરમ કરી તેમાં રાઇનો વઘાર કરી તેમાં ડુંગળી સ્લાઇસ, આદુ, લસણ, મરચાં, લીંબડો નાખી સાતળો.
• મીઠું અને હળદર નાખી મસાલો કરો.
• હવે તેમાં નારિયેળ દૂધ નાખી બરાબર હલાવો જેથી દૂધ ફાટી ન જાય અને તેને બરાબર મિક્સ કરો.
• આમા સમારેલુ ટામેટું નાખી કુક કરો.
• હવે તેમાં નારિયેળ ક્રિમ નાખો. તેને મિક્સ કરી તેમાં પાસ્તા નાખી, જાડું થાય ત્યાં સુધી કુક કરો.
• કોકોનટ પાસ્તા ને કોથમીર અને - 2
ફુદિના નાં પતા થી ગારનિશ કરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9648907



ટિપ્પણીઓ