આજે મે તમારી રેસીપી અનુસરી ને ચોકલેટ કૂકીઝ બનાવી. ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી..ઠેંક યું રેસિપી શેર કરવા બદલ....
મેં તમારી રેસિપી ને ફોલો કરી વેજ. ચીઝ પાસ્તા બનાવ્યા છે..બહુ ટેસ્ટી બન્યા છે...પેલી વાર ચીઝ નાખી બનાવ્યા છે..મરી દીકરી ને પાસ્તા બહુ ભાવે છે...તો આજે તેણે મને કહ્યું મમ્મી પાસ્તા બનાવ...તો મે તમને ફોલો કરી બનાવ્યા...thank you so much recipe share કરવા બદલ...
મે આજે પેહલી વાર જ આ રેસિપી તમને ફોલો કરી ને બનાવી છે..બહુ જ ટેસ્ટી બની હતી.તમારો આભાર આટલી સરસ રેસિપી શેર કરવા બદલ...