કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટ્રેડિશનલ  લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટ્રેડિશનલ  લાડુ રેસીપી મુખ્ય ફોટો

ટ્રેડિશનલ  લાડુ

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#લીલી પીળી વાનગી
આ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે.

#લીલી પીળી વાનગી
આ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે.

વધુ વાંચો

ટ્રેડિશનલ  લાડુ

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#લીલી પીળી વાનગી
આ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે.

#લીલી પીળી વાનગી
આ વાનગી ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે.જે તહેવારો માં ખાસ બનાવા માં આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 થી 11/2 કલાક
૪૪નંગ
  • 1 કિલોચના નો કરકરો લોટ
  • 1 કિલોખાંડ
  • 700 ગ્રામઘી
  • 200 ગ્રામઘી(તળવા માટે)
  • 1 ટી સ્પૂનપીળો લાડવાનો કલર
  • 1 ટેબલ સ્પૂનઈલાયચી પાવડર
  • 1/4 કપતેલ
  • પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 થી 11/2 કલાક
  1. 1

    પેલા ચના ના લોટ માં તેલ નાખી મિક્સ કરવું.ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધવો.
    લોટ બંધાઈ જાય એટલે તેમાથી લાંબા રોલ વળી રોલ ને કટ કરવા.

    ટ્રેડિશનલ  લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી આ રોલ ને ઘી માં ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવા.

    ટ્રેડિશનલ  લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ટુકડા નો મિક્સર માં ભુક્કો કરી ચાળી લેવો.ખાંડ ડૂબે એટલું પાણી લઈ તેની 11/2તારની ચાસણી બનાવી.ચાસણી બનાવેલ રોલ ના ભુકા માં નાખવી.આ મિશ્રણમા કિસમિસ પાણી માં પલાળેલ પીળો કલર અને એલચી નાખી મિક્સ કરવું.

    ટ્રેડિશનલ  લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    ટ્રેડિશનલ  લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મોલ્ડથી અથવા હાથેથી લાડુ વાળવા.

    ટ્રેડિશનલ  લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર September 01, 2019 09:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કડુબુ
  2. હાઈવે ગોટા/ભજીયા
  3. ગ્રીન બનાના ચેવડો
  4. મીઠા લીમડા અને પાલકની ચટણી
  5. રાયતા ટિંડોળા અને મરચા
  1. કોબીજ ટામેટાનો સંભારો
  2. મેંગો બાસુંદી
  3. કડુબુ
  4. સ્પિનચ ડંપલીંગ વીથ ચોકો બનાના બાઈટ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10219002
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close