રાંધવાની સૂચનાઓ
- 1
કાબૂલી ચણા ને ૩ થી ૪ કલાક પાણીમાં એક ચપટી મીઠો સોડા નાખી પલાડવા,ચણા પલડી ગયા પછી તેને કુકરમાં એક સીટી કરી ગેસ બંધ કરી ચણા કુકર મા રેવા દેવા અને થોડીવાર પછી કુકર ખોલી ચારની મા નીતારવા,ત્યારબાદ ચણા ને કોરા કપડા પર પંખા નીચે ૩૦ મીનીટ સુકવવા
- 2
એક કડાઈ મા તેલ ગરમ મુકવુ તેલ ગરમ થાય એટલે તેમા ચણા ને તળવા ચણા તળતી વખતે ગેસ ધીમો ફાસ કરવો જેથી ચણા અંદર થી પણ ચડી જાસે અને ખખડી જાય ત્યાં સુધી તળવા
- 3
કાચાં કેળાં ની છાલ ઉતારી તેનુ ખમણ ગરમ તેલમા પાડતા જાવ,આમા પણ ગેસ ધીમો ફાસ કરવો જેથી કેળાનુ ખમણ એકદમ કરકરૂ થાય
- 4
હવે મગફળીના દાણા પણ તળી લેવા
- 5
પાલક ની ભાજી ધોઈ તેની ડાળખી કાપી તેને ગરમ તેલમા તવી જ્યાં સુધી ભાજી સાવ તેલ મા કડક ને સુકી નો થાય ત્યા સુધી તળવી,ભાજી તળતી વખતે ગેસ ફાસ જ રાખવો,ત્યારબાદ તેલ મા મીઠો લીમડો પણ તળી લેવો,તળેલી પાલક અને લીમડો બન્નેને હાથે થી સાવ મસળી નાખવા
- 6
હવે મીક્સચર મા ખાડ,મરી,સંચળ નાખી પાવડર કરવો
- 7
એક તપેલામાં બધી જ તળેલી સામગ્રી ભેગી કરી મરી,ખાડ,સંચળ નો બનાવેલ પાવડર સ્વાદ મુજબ નાખી બધુ બરાબર મીક્સ કરવુ,તૈયાર છે આ ગ્રીન બનાના ચેવડો.
- 8
નોધ: ચણા વધારે પડતા બફાઈ નોજાય તેનુ ખાસ ધ્યાન રાખવુ,આ ચેવડા મા સુકી કાળી દ્રાક્ષ,કાજુ પણ તળી ને નાખી શકાય છે, આ ચેવડા ના મસાલા મા સંચળ પાઉડર છે એટલે નમક ની જરૂર નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બનાના પીનટ સ્ટફી
કેળા અને સીંગદાણા માંથી કેલ્શિયમ અનેઆયર્ન મળે છે મોટા અને નાના બધા માટે ઉત્તમ છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
-
-
-
-
-
-
-
-
મસાલા બનાના ફ્રાય વિથ ગ્રીન ચટણી
#cookingcompany#મિસ્ટ્રીબોક્સ આ રેસીપી કાચા કેળા માંથી બનાવી છે. સાથે ગ્રીન ચટણી લીધી છે. આ બાળકોને સ્નેક્સ માં પણ ચાલે સ્ટાર્ટર માં પણ ચાલે અને બધા ને ભાવે અને ઝડપી બની શકે તેવી છે. Namrata Kamdar -
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
-
સ્પીનાચ બનાના આઈસ્ક્રીમ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ એક ખૂબ જ હેલ્ધી આઈસ્ક્રીમ છે. વેગન લોકો પણ ખાઈ શકે છે. Grishma Desai -
બનાના ચીઝી કોફતા ઈન સ્પિનચ કરી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સIngredients: raw Banana, cheese,spinach Khyati Viral Pandya -
-
-
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
કાચા કેળા નો ચેવડો
#RB13 માય રેસીપી બુક#LB લંચ બોક્સ રેસીપી#cooksnap Favourite Author આજે મે ઘરમાં બધાને ભાવતો કાચા કેળા નો ચેવડો બનાવ્યો છે. મારા ઘરની પાછળ ના ગાર્ડન માં કેળા નું ઝાડ છે. બાકીની સામગ્રી માં ઘરમાં જે ઉપલબ્ધ હોય તે નાખી ને ૧૦ મિનિટ માં ચેવડો તૈયાર થઈ જાય. બાળકો ને લંચ બોકસ માં કોરા નાસ્તા માં આ આપી શકાય. અમી દેસાઈ નો આભાર. એમની રેસીપી પ્રમાણે મે ચેવડો બનાવ્યો છે. Dipika Bhalla -
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara
More Recipes
ટિપ્પણીઓ