રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ માં મીઠું લસણ મરચાં ની પેસ્ટ અને થોડું તેલ નાંખી ને ખીરું તૈયાર કરવું અને 10મીનીટ માટે સાઇડ માં મૂકવું
- 2
હવે ડુંગળી અને ટામેટા ને ઝીણા સમારેલા પછી એમાં 1ચમચી ટામેટા કેચઅપ ચાટ મસાલો પાણીપુરી મસાલો અને 2કયુબ ચીઝ નાંખી પૂરણ તૈયાર કરવું
- 3
હવે તૈયાર કરેલા ખીરા માંથી તવા પર પુડલા તૈયાર કરવા
- 4
તૈયાર થયેલ પુડલા ઉપર ટામેટા કેચઅપ લગાવી તેની ઉપર ડુંગળી અને ટામેટા નું પૂરણ મુકવું અને તેના પર ચીઝ ખમણી ફરી થી તવા પર શેકવા
- 5
તૈયાર છે ચણા લોટ ના ચીલા ફ્રેંકી
- 6
આભાર
- 7
અલ્પના ભટ્ટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10405230



ટિપ્પણીઓ